માયાભાઈ આહીર પુરા 1.5 કરોડ રૂપિયાની જમીન ગરીબો માટે કરી દાન અને….
મિત્રો, તમે માયાભાઈ આહીરને જાણતા જ હશો. માયાભાઈ આહીર આજે ગુજરાતના જાણીતા કલાકાર છે. સમગ્ર ગુજરાતમાં તેમના લાખો ચાહકો છે. માયાભાઈ આહીર અવારનવાર દેશ વિદેશમાં મોટા શો કરે છે. તેમના કાર્યક્રમો જોવા લોકો દૂર-દૂરથી આવે છે. માયાભાઈ એક મહાન કલાકાર હોવાની સાથે સાથે ખૂબ મોટા દિલના પણ માલિક છે. માયાભાઈએ રાજુલામાં આશરે રૂ. 1.50 કરોડના […]
Continue Reading