રાજપીપળા ની આ જગ્યા એ હજુ પણ હરસિદ્ધિ માં હાજરા હજૂર બિરાજમાન છે મા ના દર્શન કરવાથી દુઃખિયા ના બધા દુઃખો દૂર થાય છે
આપણા સમગ્ર ગુજરાતમાં હજારો નાના-મોટા મંદિરો છે અને આ તમામ મંદિરોમાં આજે પણ દેવી-દેવતાઓના શિલાલેખ જોવા મળે છે. આજે આપણે એવા જ એક મંદિર વિશે જાણીશું જેમાં હરસિદ્ધિ માતાજીનું મંદિર છે અને આ મંદિર રાજપીપળામાં આવેલું છે. આ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. માતાજી તેમના દ્વારે આવનાર તમામ ભક્તોના દુ:ખ દૂર કરે છે, […]
Continue Reading