જો તમે પણ ફ્રી રાશન રાશનકાર્ડ દ્વારા લેતા હોય તો ચેતી જજો કેમકે તેની માટે આવી રહી છે ખૂબ જ ખરાબ ખબર, થઈ જશે…,.

જો તમે સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર વાંચીને તમને આંચકો લાગશે. કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ 2020 માં શરૂ કરવામાં આવેલી PM ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) 31 ડિસેમ્બર 2022 ના રોજ સમાપ્ત થશે. 28 સપ્ટેમ્બરે મોદી કેબિનેટે તેને 31 ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો. આ યોજના હેઠળ 80 […]

Continue Reading