રાહુલ ગાંધી Rahul gandhi meems

Rahul Gandhi meems : રાહુલ ગાંધીના મીમ્સ (Whatsapp)વોટ્સએપ પર પ્રસારીત થતા, પારલે જી નો મીમ viral)વાયરલ થઈ ગ્યો છે

કોંગ્રેસના હાર પછી રાહુલ ગાંધીના બારે મીમ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો સામનો શરૂ થયો છે. તેમની સત્તાનો દબાણ, તેના નકારાત્મક ચર્ચાઓ, અને તેના નેતૃત્વમાં થઈ રહેલી અસફળતાઓ પર લોકોએ ચર્ચા કરવાનો મૌકો મેળવ્યો છે.

Continue Reading
rahul gandhi

દાહોદમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કહ્યું કે- આજે દેશમાં બે ભારત બની રહ્યા છે, એક અમીરો માટે અને બીજું ગરીબો માટે, જાણો બીજું શું શું કહ્યું

ગુજરાતમાં ચૂંટણી પ્રચારને તેજ બનાવતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંગળવારે ગુજરાત પહોંચ્યા હતા. તેઓ આદિવાસી બહુલ દાહોદમાં ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’ને સંબોધશે. આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીના રાજ્ય એકમમાં જૂથવાદને પગલે રાહુલ ગાંધીની મુલાકાત આવી છે. સૂત્રોચ્ચાર સાથે પોકાર  દાહોદની ઐતિહાસિક નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાહુલ ગાંધી રેલીને સંબોધવા પહોંચ્યા […]

Continue Reading