વરરાજા સામે તેની દુલ્હન અને તેની બહેનપણી એવો જબરજસ્ત ડાન્સ કર્યો કે વરરાજા તો જોતાં જ રહી ગયા….જુઓ વિડિયો
લગ્નની મોસમ હોય અને ગાવાનું અને વગાડવાનું ન હોય એવું ન બની શકે. દરેક લગ્નમાં ડાન્સ વગર લગ્ન નથી થતા. જો થોડો ઘોંઘાટ અને મોજમસ્તી હોય તો લગ્નનો માહોલ અલગ જ બની જાય છે અને લગ્ન યાદગાર બની જાય છે. મિત્રો, સગાંવહાલાં અને વર પક્ષના લોકો પણ લગ્નમાં રંગ જમાવે છે અને વિવિધ પ્રકારના ઢોલના […]
Continue Reading