જો તમે છત્રી ને રેઈનકોટ માળિયા મા મુકી દીધું હોઈ તો પાછા કાઢી લ્યો કેમકે આ તારીખ થી ભુક્કા કાઢી નાખશે વરસાદ…

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની પ્રબળ શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન, 10 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગે ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે સિસ્ટમ એલર્ટ પર જોવા મળી રહી છે, હવામાન […]

Continue Reading

જાણો હવામાન વિભાગે ગુજરાત માટે કરી છે બારણા તોડી નાખે એવી આગાહી આ વિસ્તારો મા થશે જોરદાર વરસાદ ની એન્ટ્રી…

મિત્રો, જો વરસાદની વાત કરીએ તો રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ રહેશે. ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભેજવાળું વાતાવરણ રહેશે. ભારે વરસાદની કોઈ સિસ્ટમ હાલમાં સક્રિય ન હોવાથી […]

Continue Reading