વાવણી ને લઈને એવી આગાહી કરી કે ખેડુ હશે તે થઈ જાહે બેફામ અને રેહે ફુલે ફૂલ મોજમાં તો જુઓ અહી.

જેમ જેમ ચોમાસું નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં ઘણા આગાહીકારો વરસાદની અલગ-અલગ આગાહીઓ કરી રહ્યા છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સાચી પડી છે. ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે અને ગુજરાતમાં વાવણી ક્યારે શરૂ થશે તે અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. તેઓએ ચોમાસા દરમિયાન ગુજરાત રાજ્યમાં કેવા […]

Continue Reading