વિરાટ કોહલી સાથે લગ્ન પહેલા અનુષ્કા શર્મા આ 5 પુરુષો સાથે રિલેશનશિપમાં હતી

અનુષ્કા શર્મા ઈન્ડસ્ટ્રીમાં તેના શાંત સ્વભાવ, સુંદરતા અને અભિનય કુશળતા માટે જાણીતી છે. તેનો હંમેશા હસતો ચહેરો અને બબલી એટીટ્યુડ તેના ચાહકોને પસંદ છે. અભિનેત્રીએ હવે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે અને બંને તેમના પ્રથમ બાળકના જન્મ પછી ખૂબ જ ખુશ છે. જો કે, આજે આ લેખમાં આપણે એવા પાંચ લોકો વિશે […]

Continue Reading