આ વિદેશી મહિલા ની તપાસ કરતા ખબર પડી કે તેણે 2 કિલો સોનું એવી જગ્યા એ સંતાડ્યું કે જ્યાં તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહિ હોઈ…

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક ચોંકાવનારી ઘટના બની. દરરોજની જેમ કસ્ટમ અધિકારીઓ વિદેશથી આવતા મુસાફરોનું ચેકિંગ કરી રહ્યા હતા. કોલકાતા એરપોર્ટ પર ઉતર્યા બાદ રાબેતા મુજબ ચેકીંગ ચાલુ હતું. એક મહિલા સુદાનથી પરત ફરી રહી હતી, પરંતુ ફરજ પરના સુરક્ષા જવાનોને મહિલાનું વર્તન શંકાસ્પદ લાગ્યું. સર્ચ બાદ સુરક્ષા અધિકારીઓ ચોંકી ઉઠ્યા […]

Continue Reading