રાજ્ય મા વરસાદ મન મૂકી ને વરસતા સોમનાથ ના બિચારા ખેડૂતો નો પાક બગડ્યો, આવ્યો ખરાબ સમય.
ગીરના ખેડૂતોની ત્રણ મહિનાની મહેનત રૂંધાઈ ગઈ છે. પ્રાણીઓ કે ખેડૂતો માટે પાક ઉગાડવામાં આવતો ન હતો. જો સરકાર આર્થિક મદદ કરશે તો અન્ય પાકના વાવેતરમાં મદદ મળશે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામમાં ખેડૂતોની ત્રણ મહિનાની મહેનત ધોવાઈ ગઈ છે. આજથી ચોમાસાના આગમન સાથે ગીરમાં ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોનું વાવેતર […]
Continue Reading