શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર સ્થિત મંદિરને તોડી પાડવાથી લઈને મથુરામાં ઇદગાહ બનાવવા ની વાતો….જાણો શુ છે મામલો
એવું કહેવાય છે કે મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર એક વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ ભવ્ય મંદિરને ઘણી વખત તોડી પાડવામાં આવ્યું અને અંતે અહીં ઈદગાહ બનાવવામાં આવી. ભગવાન કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો. આવો જાણીએ મથુરા મંદિર સંઘર્ષની ટૂંકી વાર્તા. (jay shree krishna) 1. દંતકથાઓ અનુસાર, તે શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ હતા […]
Continue Reading