આ ડોક્ટરને એન્જિનિયર છોકરીએ નવા વર્ષની ઉજવણી કરીને પોતાના જીવને ટાટા બાય બાય કીધું કારણ જાણીને. …

જ્યારે આખી દુનિયા 2022ને અલવિદા કહી રહી હતી અને નવા વર્ષ 2023ના આગમનની ઉજવણી કરી રહી હતી, ત્યારે એક યુવાન સોફ્ટવેર એન્જિનિયરે તેના મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરી અને પછી સાતમા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો. મ ધ્યપ્રદેશના ઈન્દોરના તુકોગંજ વિસ્તારમાં રહેતા ડોક્ટરની પુત્રી પ્રથમાએ આત્મહત્યા કરી લીધી. પ્રથમે 31 ડિસેમ્બરે તેના મિત્રો સાથે […]

Continue Reading

આ યુવકે લીધો એવો સંકલ્પ કે 13000 કિલોમીટર જાતે ચાલીને ૧૨ મહાદેવના જ્યોતિલિંગના કરશે પગપાળા દર્શન……લખો જય મહાદેવ

આજના વર્તમાન સમયમાં આપણે એવા ઘણા લોકો જોઈએ છીએ જે ફક્ત પોતાના વિશે જ વિચારે છે, આજે આપણે એવા જ એક યુવક વિશે વાત કરીશું, આ યુવકે લીધો એવો સંકલ્પ, જાણીને લોકોને પરસેવો છૂટી જશે, આ યુવકનું નામ છે દીપક ગુર્જર . દીપક ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી હતો. દીપકે ભારતના બાર જ્યોતિર્લિંગની મુલાકાત લેવાનું નક્કી […]

Continue Reading