ગુજરાત મા આપ ના મુખ્ય મંત્રી નો ચેહરો થયો જાહેર , અરવિંદ કેજરીવાલે કહી આ વાતો કે…..
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મુખ્યમંત્રી પદ માટે પોતાનો ચહેરો જાહેર કર્યો છે. કેજરીવાલે ઇસુદાન ગઢવીને પોતાનો સીએમ ચહેરો જાહેર કર્યો છે. કેજરીવાલે 29 ઓક્ટોબરે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને પૂછ્યું કે તેઓ કોને સીએમ તરીકે જોવા માગે છે. પાટીદાર નેતા ગોપાલ ઈટાલિયા, કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાનાર અલ્પેશ કથેરિયા, ઈન્દ્રનીલના […]
Continue Reading