શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી સાળંગપુર નું મોટી 54 ફૂટની મૂર્તિ ધ કિંગ ઓફ સાળંગપુર નું ટૂક જ સમયમાં આવ્યા થશે સ્થાપન…
તમે બધા સલંગપુર કષ્ટભંજનદેવ હનુમાન દાદાનો મહિમા જાણતા જ હશો. દાદાના દર્શન કરનારની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી કષ્ટભંજનદેવ જ સત્ય છે એમ કહેવાયું છે. બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ સલંગપુર ધામને આસ્થાનું બીજું નામ સલંગપુર ધામ કહેવામાં આવે છે. કરોડો લોકોની આસ્થા, આવનારા દિવસોમાં માત્ર ધામ, પરંતુ પ્રવાસન સ્થળ બને તેવા વિચાર સાથે યુવાનો […]
Continue Reading