31 પૈસા બાકી હોવા પાર SBI એ ના દીધી NOC તો હાઈ કોર્ટે ફટકારી…………
પીડિત ખેડૂતને લાગ્યું કે તેણે બેંકની તમામ લોન ચૂકવી દીધી છે, તેથી તે ‘નો ડ્યુ સર્ટિફિકેટ’ લેવા બેંક પહોંચ્યો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આપેલો જવાબ સાંભળીને ખેડૂત સ્તબ્ધ થઈ ગયો. બેંકે કહ્યું કે તેના પર હજુ 31 પૈસા બાકી છે, તેથી પ્રમાણપત્ર જારી કરી શકાય નહીં. જ્યારે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે સુનાવણી કરી […]
Continue Reading