અલ્લુ અર્જુને ના પાડી આ તંબાકુ ની કરોડો રૂપિયા ની એડ ને ના… અને કહ્યું આવુ, પોતે પણ નથી કરતા સેવન.
……

અલ્લુ અર્જુન પર્યાવરણ પ્રત્યે સભાન છે અને તમાકુ સામે અવાજ ઉઠાવે છે. તે સમયાંતરે લોકોને તેને છોડવા માટે અપીલ કરી રહ્યો છે. સાઉથ ઈન્ડિયન ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુન જે પોતાની ફિલ્મ ‘પુષ્પા ધ રાઈઝ’ને લઈને ચર્ચામાં છે તે ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તે તમાકુ બ્રાન્ડનું ટીવી પ્રમોશન કરવાનો ઇનકાર કરવાને કારણે ચર્ચામાં છે. […]

Continue Reading