અંકિતા ભંડેરી નો મર્ડર કેસ : તેણી ના પરિવારે લગાવ્યા ગંભીર આરોપો કહ્યું જ્યારે સબૂત હોવા છતાં શા માટે રિસોર્ટ તોડી ને…..

ઉત્તરાખંડની 19 વર્ષની હત્યા કરાયેલી કિશોરી અંકિતા ભંડારીના પરિવારે અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો છે કારણ કે તેઓએ પહેલા પોસ્ટમોર્ટમ સોંપવાની માંગ કરી છે. યુવતીના પિતાએ પણ ઉત્તરાખંડ સરકાર પર રિસોર્ટ તોડી પાડવા પર સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે, પુરાવા હતા ત્યારે રિસોર્ટને કેમ તોડી પાડવામાં આવ્યું? કેસની તપાસ કરી રહેલી SIT ટીમ, […]

Continue Reading