રાજકોટમાં આવેલ છે માતાજીનું એવું મંદિર કે જ્યાં લપસીયા ખાવાથી….

આ દુનિયામાં જ્યારે પણ વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે તે તે મુશ્કેલીઓનો સામનો કરે છે અને જ્યારે મુશ્કેલીઓનો અંત આવતો નથી ત્યારે અંતે તે વ્યક્તિ હાર માની લે છે અને ભગવાનના મંદિરે પહોંચીને મદદ માંગે છે. તેવી જ રીતે આજે અમે તમને એક અનોખું અને ચમત્કારિક મંદિર બતાવીશું. તમને જણાવી દઈએ કે આ […]

Continue Reading

આ પટેલ ની દીકરી ને બાપે આપી એવી ભેટ કે તેની સામે સોના ચાંદી પણ પડી જાય છે ફીકા….

પ્રાચીન કાળમાં આપણા સનાતન ધર્મમાં શાસ્ત્રોક્ત વિધાન મુજબ એવી પ્રથા હતી કે જ્યારે કોઈ છોકરીના લગ્ન થાય ત્યારે તેના પિતા કામધેનુના રૂપમાં ગાય દહેજ તરીકે દાનમાં આપતા હતા, તો આવું જ કંઈક આ પુરાણમાં જોવા મળ્યું છે. મહેસાણા તાલુકાના કડીમાં આવેલું એક ગામ. કડી તાલુકાના કુંડલા ગામના રહેવાસી અને હાર્ડવેરનો વ્યવસાય કરતા ઘનશ્યામભાઈ પટેલની પુત્રી […]

Continue Reading

ગુજરાતમાં આ જગ્યાએ માતાજીના મંદિરમાં માતાજીનું અસલી ત્રિશૂળ અને શંખ આજે પણ આજે પણ હાજરા હજુર છે

ગુજરાતમાં એવા ઘણા મંદિરો છે જ્યાં માત્ર દર્શન કરવાથી જ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે, આજે અમે તમને ગુજરાતના એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં માતાજી આજે પણ બિરાજમાન છે, આ મંદિરમાં માતાજીનું અસલી ત્રિશુળ આજે પણ મોજૂદ છે. આ મંદિરમાં હિંગળાજ માતાજીનો વાસ્તવમાં વાસ છે, ચોટીલાના કાલસર ગામમાં હિંગળાજ માતાજીનું આ મંદિર આવેલું […]

Continue Reading