સૌરાષ્ટ્રના બગદાણા વિશે તો ઘણા લોકો જાણે છે પરંતુ તેના ઇતિહાસની ઘણી વાતો લોકો નથી જાણતા તો જાણી લો આ વાત….
મિત્રો, આજના લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે બજરંગદાસ બાપાના બગદાણા ધામ વિશે વાત કરીશું. ગોહિલવાડના સંતોમાં મોટું નામ ધરાવતા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિથી લોકો એટલા પ્રભાવિત છે કે સૌરાષ્ટ્રનું એક પણ ગામ એવું નથી કે જ્યાં બાપાની દરગાહ ન હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે […]
Continue Reading