SITA NAVAMI 2022

Sita Navami 2022 : જાણો સીતા નવમી વિષે અમુક આ વિશેષ વાતો તેમજ પુજા અને પૌરાણિક વ્રત અને મહત્વ.

Sita Navami 2022 ના શુભ મૂરત વિષે અહી જાણો. માં સીતાનો જનમ ત્રેતા યુગમાં વૈશાખ માહ ના શુક્લ પક્ષની નવમી તારીખે પૃથ્વીની દીકરી તરીકે થયો તો. માતા સીતા સમૃદ્ધિ અને સંપતિની દેવી છે. તેથી આ દિ ને લોકો સીતા નવમી (Sita Navami) તરીકે ઓળખે છે. આ વર્ષે 2022 માં, 10 મે ને સીતા નવમી (Sita […]

Continue Reading

સાંજ ના સમયે ના કરશો ક્યારેય પણ આ ભૂલ નહિતર બની જસો કંગાળ અને ભોગવવું પડશે આ બધુ…….

હિંદુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે. જેમાં દિવસની શરૂઆતથી સાંજ અને રાત સુધી ભગવાનની પૂજા કરવાના વિશેષ નિયમો અને તેનાથી થતા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. ઘણા લોકો દરરોજ પૂજા કરે છે. તેઓ મંદિરમાં જાય છે અથવા ઘરે બનાવેલા પૂજા ગૃહમાં પૂજા કરે છે. પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. પરંતુ […]

Continue Reading