આ છે દુનિયા નુ સૌથી નાનુ અને કોમળ બાળક , આ બાળક છે માત્ર 268 ગ્રામ નું અને આ બાળક ને……
જાપાનના ટોકિયોમાં જન્મના 24 સપ્તાહ બાદ વિશ્વના સૌથી નાના જીવતા બાળક (છોકરા)ને સ્વસ્થ સ્થિતિમાં તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો છે. જન્મ સમયે આ બાળકનું વજન 268 ગ્રામ હતું. માતા-પિતાએ હજુ બાળકનું નામ રાખ્યું નથી. 24 અઠવાડિયા પહેલા માતાના ગર્ભાશયમાં બાળકનો વિકાસ અટકી ગયો હતો, ત્યારબાદ તેને સર્જરી દ્વારા જન્મ આપવામાં આવ્યો હતો. જ્યારે બાળકનો જન્મ થયો […]
Continue Reading