લગ્નમાં ચાર યુવકો તલવાર, છરી અને બંદૂક સાથે પહોંચ્યા, પોલીસે બેની ધરપકડ કરી – પછી થયું કે

શહેરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે. આ વખતે કોરોના પ્રતિબંધોની ગેરહાજરીને કારણે લોકો બેદરકારીપૂર્વક લગ્નમાં ભાગ લઈ રહ્યા છે. આવા સ્થળે ડાન્સ કરવા માટે લોકો જ ન હોય તો રંગ કેવી રીતે જામશે? હવે લોકો લગ્નોના ડાન્સમાં પણ વેરાયટી લાવી રહ્યા છે. આવી જ રીતે રાંદેરના પાલનપુરમાં એક લગ્નમાં ડાન્સમાં કંઇક અલગ કરવા માટે બે […]

Continue Reading