ચૂંટણી પેહલા ભાજપ મા થાય મોટી ઉથલ પાથલ , જાણો શા માટે મંત્રી પાસે થી ખાતા છીનવાય છે.
બંને મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણાશ મોદી અનેક વખત મુખ્યમંત્રી સાથે સામ-સામે થઈ ચૂક્યા છે, જ્યારે ચર્ચા એવી પણ છે કે ફરિયાદો કેન્દ્રીય સ્તર સુધી ગઈ છે. ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના થોડાક મહિના પહેલા રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. રાજ્યના સૌથી વરિષ્ઠ અને કાર્યક્ષમ મંત્રીઓમાં ગણાતા બે મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ […]
Continue Reading