પિતા પાસે ટ્રેક્ટર લેવાના પૈસા નહોતા એટલે આ ફિલ્ડમાં આવીને કામ કરતાં પંકજ ત્રિપાઠી આજે બોલીવુડ જગતનો નામચીન હીરો..
કોઈપણ ઉચ્ચ પદ પર પહોંચવા માટે વ્યક્તિએ માત્ર નસીબ પર આધાર રાખવો જોઈએ નહીં, પરંતુ આ માટે વ્યક્તિએ દિવસ-રાત મહેનત કરવી પડશે. રમતગમતની દુનિયા હોય કે બોલિવૂડ, લાખોની ભીડમાં તમારી ઓળખ બનાવવા માટે ઘણી મહેનત અને સંઘર્ષ કરવો પડે છે. પંકજ ત્રિપાઠી આ સંઘર્ષનું જીવતું જાગતું ઉદાહરણ છે, જેઓ બોલિવૂડમાં પોતાની ઉત્તમ અભિનય અને અલગ […]
Continue Reading