ફૂલ સ્પીડ પર જતી BMW એ ડીવાઇડર તોડી ને મહિલા ને રોંદી……જુઓ વિડિયો

BMW કાર એટલી જોરથી અથડાઈ કે સ્કૂટી પર સવાર મહિલા કૂદીને બીજી કાર પર પડી. સદનસીબે, બીજી કારમાં બેઠેલા વ્યક્તિએ બ્રેક લગાવી, નહીં તો તેનું મૃત્યુ થઈ શક્યું હોત. ટ્રાફિકની બેદરકારી કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે તેનો નજારો શનિવારે કર્ણાટકના મેંગલુરુ શહેરમાં જોવા મળ્યો જ્યારે એક બેકાબૂ BMW ડિવાઈડરને ઓળંગીને રસ્તાના બીજા છેડે પહોંચી […]

Continue Reading