મંદાકિની એ ‘ રામ તેરી ગંગા મૈલી ‘ ફિલ્મમાં બાળકને દૂધ પીવડાવવા વાળા દ્રશ્ય પર જતાવ્યું તેનો પૂરેપૂરો દુઃખ અને કહ્યું કે….
વર્ષ 1985માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’એ અભિનેત્રી મંદાકિનીને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મમાં મંદાકિનીની બોલ્ડનેસ જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેના વોટરફોલ સીનની આજે પણ બોલિવૂડના કોરિડોરમાં ચર્ચા થાય છે. આ સિવાય મંદાકિનીએ આ ફિલ્મમાં બ્રેસ્ટફીડ સીન પણ કર્યો હતો. ફિલ્મના આ સીનની પણ ખૂબ ચર્ચા થઈ હતી. ફિલ્મના […]
Continue Reading