પંકજ ત્રિપાઠી એ કહ્યું કે ઘર માં માચીસ પણ ના હતી ચૂલા સળગાવવા માટે………જાણી ને રડી પડશો
પંકજ ત્રિપાઠી આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. અભિનેતા ફિલ્મમાં તેના દમદાર અભિનય માટે જાણીતો છે. તે એક શાનદાર અભિનેતા છે. તે પોતાના અભિનયથી ફિલ્મોને જીવ આપે છે. હવે તેની ગણતરી બોલીવુડના મોટા કલાકારોમાં થાય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે અભિનેતાએ શરૂઆતના દિવસોમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તેમને કામ આસાનીથી મળતું ન […]
Continue Reading