મશહૂર કોમેડિયન ભારતી સિંહ ની તેના બચ્ચા સાથે પેહલી ફોટો થય વાયરલ…જાણો શું છે આ ફોટા નું સચ…
ભારતી સિંહે હાલમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાએ સોશિયલ મીડિયા દ્વારા આ વાતની જાણકારી ચાહકોને આપી છે. ઘણી સેલિબ્રિટીઝ અને અસંખ્ય ચાહકો ભારતી સિંહને માતા બનવા પર અભિનંદન આપી રહ્યા છે અને આ દરમિયાન ભારતી સિંહની કેટલીક એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં તે એક બાળકીને […]
Continue Reading