આ મહિલાએ 21 દિવસમા 15 છોકરાને કર્યા ડેટ – તેનો અનુભવ જાણીને લોકો થયા ચકચકિત…

હેલને કહ્યું કે તે શહેરમાં જતા પહેલા તમે ત્યાંના લોકોને જોવાનું શરૂ કરી દેશો. આ પછી તમે તમારી પસંદ અને નાપસંદના આધારે લોકોને પસંદ કરી શકો છો. તમને જણાવી દઈએ કે હેલનના બે વખત છૂટાછેડા થઈ ચૂક્યા છે. હેલન કહે છે કે સમય ક્યારેય પાછો આવતો નથી. તે પોતાના સમયના ખૂબ જ પાબંદ છે. આજે […]

Continue Reading