એક, બે નહિ પણ 9 છોકરી ઓ સાથે લગન કર્યા છે આ વ્યક્તિ એ અને બધા ને સમય આપવા માટે બનાવ્યું છે ટાઇમ ટેબલ……..

બ્રાઝિલના એક વ્યક્તિએ એક-બે નહીં પણ નવ છોકરીઓ સાથે લગ્ન કર્યા. જી હાં, બ્રાઝિલના આ વ્યક્તિએ નવ લગ્ન કરીને દુનિયાભરના લોકોને ચોંકાવી દીધા છે. તેણે ‘પ્રેમ કરવાની સ્વતંત્રતા’ના સમર્થનમાં અને ‘એકવાર લગ્ન કરવાની પ્રથાના વિરોધમાં’ આમ કર્યું. આર્થર ઓ ઉર્સોની નવ પત્નીઓ છે અને હવે તે બધાને સમાન સમય આપી શકવાને કારણે પરેશાન છે. પત્નીઓની […]

Continue Reading