દીકરા અંનત ની સગાઈ પછી વાયરલ થઈ રહી છે મુકેશ ભાઈની ધીરુભાઈ સાથેની તસવીરો જુઓ કેમ……
દેશ અને દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હંમેશા સમાચારમાં રહે છે. લોકો આ પરિવારની લક્ઝુરિયસ લાઈફ વિશે જાણવા આતુર છે. ત્યારે મુકેશ અંબાણી પણ તેમની સાદગી માટે જાણીતા છે. એક તરફ જ્યાં તેમની પત્ની અને બાળકો લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યા છે ત્યાં મુકેશ અંબાણી એકદમ સાદા કપડામાં જોવા મળી રહ્યા […]
Continue Reading