25 યાત્રીઓ થી ભરેલી આ બસ મા લાગી જોરદાર આગ, ડ્રાઈવર ની સુજ બુજ ના કારણે બચી આ લોકો ની જીવ આવી રીતે કાઢ્યા મોત ના મુખ માંથી….એક શેર તો બને છે
ગુજરાતના અમદાવાદ શહેરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. શહેરના મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી એસટી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જો કે, ધુમાડો જોઈને ડ્રાઈવરે તાત્કાલિક બસને રોડની બાજુમાં ઉભી રાખી હતી અને તમામ મુસાફરોને સમયસર બસમાંથી બહાર કાઢ્યા હતા. આખી બસ ગઈરાપ્ત માહિતી અનુસાર આશરે 25 મુસાફરોથી ભરેલી આ […]
Continue Reading