અંબાણી પરિવારની નવી આવતી વહુ કોણ છે અને શું કરે છે જાણો તેની વિશે…..
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકાની ગુરુવારે સગાઈ થઈ ગઈ છે. તેનો ડોગી વીંટી સાથે સગાઈ સમારોહમાં પહોંચ્યો હતો. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને ગોળ-ધાણા અને ચુંદડીથી શણગારવામાં આવ્યું હતું. ગુજરાતી હિન્દુ પરિવારોમાં પેઢી દર પેઢી આ વિધિ કરવામાં આવે છે. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યોએ નીતા અંબાણીની આગેવાનીમાં સરપ્રાઈઝ ડાન્સ […]
Continue Reading