સીએ ની પરીક્ષા મૂકીને યુવક છેલ્લા ચાર મહિનાથી પ્રમુખસ્વામી મહારાજના મહોત્સવ ની અંદર સ્વયંસેવક તરીકે કામ કરી રહ્યો છે…….

અમદાવાદના ઓગોનાજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, આ ઉત્સવ 600 એકર જમીનમાં ઉજવવામાં આવી રહ્યો છે, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવને પ્રમુખ સ્વામી નગર તરીકે બનાવવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી હજારો સ્વયંસેવકો આ નગર બનાવવા માટે તેમની સેવાઓ આપી રહ્યા છે. આ ઉત્સવના સાક્ષી બનવા માટે દેશભરમાંથી ભક્તો આવે છે. […]

Continue Reading