અરરર….સવારે ઘરે પાછો ફર્યો અને પત્ની નું ગળું છરી થી વેતરી નાખ્યું.

ચહેરો ચારિત્ર્ય પર શંકાના કારણે ડિંડોલી વિસ્તારમાં કાપડના વેપારીએ તેની પત્ની પર છરી વડે હુમલો કરી હ-ત્યા કરી નાખી હતી. મંગળવારે સવારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી ડીંડોલી પોલીસે મૃતકના પુત્રની એફઆઈઆરના આધારે ગુનો નોંધી આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ડિંડોલી વૃંદાવન રેસિડેન્સીમાં રહેતા […]

Continue Reading