આતંકવાદીઓ એ અમિત શાહ ને આપી જમ્મુ કાશ્મીરના DG નુ ગળું કર્યું ભેટ, ઘર માં નોકર બનેલા આતંકી એ કેચઅપ ની બોટલ થી કર્યું આ કૃત્ય…

જમ્મુ-કાશ્મીરના ડીજી જેલ (જેલના મહાનિર્દેશક) હેમંત લોહિયાની સોમવારે મોડી રાત્રે તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ તેની લાશને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. લોહિયાના ઘરમાં રહેતા નોકર યાસિરે ડીજીની હત્યા કરી છે. મંગળવારે સવારે, હત્યાના લગભગ 10 કલાક પછી, આતંકવાદી સંગઠન TRF (ધ રેઝિસ્ટન્સ […]

Continue Reading