રોહિત શર્મા કરી દીધો છે ધડાકો , આ સ્ટાર ખેલાડીની ભારતીય ટીમમાં થશે એન્ટ્રી અને…..
ભારતીય ટીમે તાજેતરમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડે 67 રને જીતી હતી. ત્રણ મેચોની આ શ્રેણી તમામ ખેલાડીઓ માટે મહત્વની રહેશે. હાલ ભારતીય ખેલાડીઓ બીજી મેચ રમવા માટે કોલકાતા પહોંચી ગયા છે. બીજી મેચ આવતીકાલે ગુરુવારે 12 જાન્યુઆરીએ રમાવાની છે. આ પહેલા રોહિત શર્માએ બદલાવ અંગે ઘણી વાત કરી છે, જો તમે પ્રથમ મેચ પર નજર […]
Continue Reading