રોહિત શર્મા નઈ રમી શકે સેમી ફાઇનલ ની આવડી મોટી મેચ તેની પાછળનું કારણ જાણીને લોકો પણ ચોંકી ગયા……

T20 વર્લ્ડ કપ હવે પૂર્ણ થવાના આરે છે. હવે તેનો અંતિમ તબક્કો શરૂ થયો છે. ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ આ વર્લ્ડ કપમાં ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. જેમાં 9 નવેમ્બરના રોજ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમી ફાઈનલ રમાશે, ત્યારબાદ 10 નવેમ્બરે એડિલેડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ હવે એડિલેડ પહોંચી […]

Continue Reading