યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી ના છૂટા છેડા બાબતે ખુલાસો કરતા કહી દીધી આવડી મોટી વાત, કહ્યું કે હું છું તકલીફ મા.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ તેમના સંબંધોનો અંત લાવવાની ઘટનાને નકારી કાઢી છે. હવે બંનેએ ખુલાસો કર્યો છે. ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી લચક પોસ્ટ શેર કરતા લખ્યું કે અમારા અલગ થવાના સમાચાર પરેશાન કરનાર છે. તેણે કહ્યું કે ડાન્સ કરતી વખતે તેને થયેલી ઈજાને કારણે તેણે ઘૂંટણની સર્જરી કરાવવી પડી હતી. તે મુશ્કેલીમાં છે […]

Continue Reading