આ રણચંડી મહિલા એ આ યુવક ને માત્ર ને માત્ર 12 જ સેકન્ડ મા પુરે પૂરા 11 ચપ્પલ ના ઘા માર્યા અને પછી….જુઓ વિડિયો

યુપીના હાથરસ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફિરોઝાબાદમાં રહેતા એક યુવકને બુરખો પહેરેલી મહિલાએ ખરાબ રીતે માર માર્યો હતો. મહિલાએ યુવકને જમીન પર પછાડ્યો અને 12 સેકન્ડમાં 11 વાર લાત મારી. આ દરમિયાન યુવક જમીન પર પડેલો રડતો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે […]

Continue Reading