તમે ક્યારેય જોયું છે એક માથું ને ચાર હાથ તો સાથે ચાર પગ પણ નહિ તો જોઈલો અહી , આ કારણે થાય છે આવો ચમત્કાર…..

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક બાળકનો જન્મ ચાર પગ અને બે લિંગ સાથે થયો હતો પરંતુ જન્મના બે દિવસ બાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ મામલો ગોરખપુરના સહજણવા ગામનો છે, જ્યાં આ બાળકનો જન્મ 15 સપ્ટેમ્બરના રોજ સરકારી હોસ્પિટલમાં થયો હતો. બીબીસી સાથે વાત કરતા આ પરિવારની પડોશમાં રહેતી એક મહિલાએ જણાવ્યું કે બાળક જન્મ્યાના […]

Continue Reading