CM શિવરાજ ને ફૂટપાથ પર બેઠેલો મોચી ને લગાવ્યો ગળે, અને આપી એટલી રકમ કે જોઈને રોઈ પડ્યો માણસ……
મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ જ શૈલીમાં દેખાયા હતા જેના માટે તેઓ જાણીતા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અહીં ફૂટપાથ પર બેસીને જૂતા રિપેર કરનાર મોચીને માત્ર ગળે લગાવ્યા જ નહીં, પરંતુ તેમને 25,000 રૂપિયાની આર્થિક મદદ પણ મોકલી. પહેલા તો વ્યક્તિને વિશ્વાસ ન આવ્યો, પરંતુ જ્યારે ચેક તેના હાથમાં આવ્યો ત્યારે […]
Continue Reading