હસાવી હસાવી ને તમારું પેટ દુઃખવી દેય એવા મહાન કોમેડી કિંગ નું ૫૮ વરહ ની ઉંમરે અવસાન… જાણો અહી સંપૂર્ણ ન્યૂઝ
પીઢ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું બુધવારે સવારે નિધન થયું. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 58 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તબીબોની ટીમ સતત તેને જીવિત કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે ભાનમાં આવ્યો ન હતો અને […]
Continue Reading