ખૂબ જ ફેમસ એવા જીગ્નેશ દાદા એ ચુટણી બાબતે એવું કીધું કે મત આપવા જાવ ત્યારે…..જુઓ વિડિયો.
હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે અને દરેક વ્યક્તિ ચૂંટણી અને ચૂંટણી પંચના પ્રચારમાં વ્યસ્ત છે અને સમાજના અનેક વ્યક્તિઓ, કલાકારો, સંતો અને મહાપુરુષોએ મતદાન જાગૃતિમાં ભાગ લીધો છે. અમે જાણીએ છીએ કે સોશિયલ મીડિયા પર વોટિંગ અપીલના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં મહાન કથાકાર જીજ્ઞેશદાદાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો […]
Continue Reading