રાજ્ય ના આ ડેમ ના 2 દરવાજા ખોલી દેવાયા ડેમ મા પાણી નો સંગ્રહિત જથ્થો 96 ટકા કરતાં વધુ છે અને વધુ મા…..

ગુજરાતમાં મેઘમેહર ચોમાસું (2022) પણ તેના અંતિમ તબક્કામાં છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ પણ મેઘરાજાની મહેર વરસી રહી છે. જેના કારણે અનેક નદીઓ અને નહેરો છલકાઈ ગયા છે. ગુજરાત ડેમોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં પણ પાણીની સારી આવક થઈ રહી છે. પરિણામે પાણીની સપાટી જાળવી રાખવા ડેમના 2 દરવાજા […]

Continue Reading