3 દિવસ પછી પૃથ્વી પર આવી શકે છે મોટી મુશ્કેલી!
એક મોટા કદનો લઘુગ્રહ પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. યુએસ સ્પેસ એજન્સી નાસા તેના પર નજર રાખી રહી છે. વૈજ્ઞાનિકોએ આ એસ્ટરોઇડનું નામ Rock-388945 (2008 TZ3) રાખ્યું છે. તે 16 મેના રોજ સવારે 2.48 કલાકે પૃથ્વીની નજીક પહોંચશે. કદાચ તે (ulka pind on earth) પૃથ્વી સાથે પણ અથડાઈ શકે છે અને જો આવું […]
Continue Reading