અહીંયા 110 વર્ષ જીવેલા પિતાનું મૃત્યુ થયું તેને સ્મશાન પર અંતિમવિધિ કરીને ઘરે આવ્યા ત્યા માતા પણ ચાલી ગઈ….. ઓમ શાંતિ
જ્યારે કોઈ દંપતી લગ્ન કરે છે, ત્યારે તેઓ સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લે છે અને તેમનું આખું જીવન એકબીજાના સુખ અને દુઃખમાં વિતાવે છે. આવી જ એક ઘટના હવે સામે આવી છે. જ્યાં અમીરગઢના એક વૃધ્ધ દંપતીએ સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી.અમીરગઢના ગડલિયા પોખરાજી માલાજીભાઈની ઉંમર 110 વર્ષની હતી અને 110 […]
Continue Reading