તારક મહેતા સીરીયલ ના મેન એક્ટર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી છે પાકા સ્વામિનારાયણ દરરોજ પૂજા અને…..
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી સ્વામિનારાયણમાં શ્રદ્ધા ધરાવે છે. તાજેતરમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી સમારોહમાં જેઠાલાલ જોવા મળ્યા હતા. તેમજ જેઠાલાલ એટલે કે દિલીપ જોષી અવાર નવાર સ્વામિનારાયણ મંદિરે આવતા રહે છે, જેઠાલાલ અવારનવાર સ્વામિનારાયણ મંદિરમાં સેવા કરતા જોવા મળે છે અને તેમની પુત્રીના લગ્ન પણ સંતોએ આશીર્વાદ આપ્યા હતા અને જેઠાલાલ […]
Continue Reading