કલાકો પેહલા દીકરી ને જન્મ આપ્યા છતા પરિવાર સામે જીદ પકડેલી આ બહેન એમબુલન્સ લઈને રિટ ની પરીક્ષા આપવા પોહચી, સાંભળી ને તમને પણ …..

હાલમાં આપણે ઘણી એવી મહિલાઓને જોઈએ છીએ જે સખત મહેનત કરીને દેશમાં પોતાનું નામ બનાવી રહી છે, જયપુર રાજસ્થાનનો એક એવો કિસ્સો છે કે રાજ્યની સૌથી મોટી શિક્ષક પાત્રતા પરીક્ષા 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે, દેશના ઘણા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા છે. તે જ સમયે, બુંદી જિલ્લાના એક કેન્દ્રમાં રહેતી એક મહિલા સાથે આ ઘટના […]

Continue Reading