સવારે ઉઠીને કરો માત્ર આ આસન , પુરુષો માટે તો છે વરદાનરૂપ…જુઓ અહી
તંદુરસ્ત શરીર માટે યોગ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે શરીરને ફિટ રાખવા માટે યોગ અને આસનોનું પોતાનું મહત્વ છે. આવા ઘણા યોગાસનો છે, જેનો નિયમિત અભ્યાસ શરીરને ફિટ અને સ્વસ્થ રાખે છે. ગોરક્ષાસન પણ આવા આસનોમાંનું એક છે. જો તમે આ આસનનો નિયમિત અભ્યાસ કરશો તો તમને પાઈલ્સ અને પેટના રોગોમાં ફાયદો થશે. […]
Continue Reading